ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO

દેશભરમાં ટ્રાફિકના વધુ કડક નિયમો અમલી બન્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો હવે મોટી રકમનો દંડ થશે. ગુજરાતના મુખ્યપ્રધાને કહ્યું કે નવા નિયમોનો અમલ ચાલુ થઈ ગયો છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી એક દરખાસ્ત મળી છે. જે અંગે વરિષ્ઠ અધિકારીઓ ચર્ચા કરશે અને દંડ કેટલો રાખવો તે નક્કી કરાશે.

READ  ગુજરાતના બજારમાં બાજરાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3250, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોલેજ જતી વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું, પોલીસે ગણતરીના કલાકોમાં જ છોડાવી, જુઓ VIDEO

 

FB Comments