ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક

Gujarat HC says no to this year's historic Rath Yatra due to coronavirus ,Ahmedabad
ફાઈલ ફોટો

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવશે અને કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવશે.

READ  રાજ્ય સરકારની મોટી જાહેરાત આપશે રાહત, 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય!

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments