ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગબાજોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરી અપીલ

Gujarat HM Pradipsinh Jadeja celebrated Uttarayan HM pradipsinh Jadeja e vastral vistar ma Uttarayan ni ujavani kari patangbajo ne chinese dori no upyog na karva kari apil

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માગતા નથી. એટલે જ સવારની કડકડતી ઠંડીમાં જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબ પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Top News Stories From Gujarat : 26-03-2018 - Tv9 Gujarati

ત્યારે રાજકીય નેતાઓએ પણ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલ વિસ્તારમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિનો પર્વ મનાવ્યો અને પતંગબાજોને અપીલ કરી કે તેઓ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બીજી તરફ બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે ખરવાંસા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી હતી. તેમને બાળકોને પતંગ, લાડુ અને ફ્રુટની વહેંચણી કરી હતી.

READ  અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments