VIDEO: લોકડાઉનની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહપ્રધાન અને પોલીસવડા અમદાવાદની મુલાકાતે

Gujarat HM Pradipsinh Jadeja, Guj DGP Shivanand Jha review implementation of lockdown in Ahmedabad Lockdown ni sthiti ni samiksha mate Rajya na HM ane Police vada ahmedabad ni mulakate

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસવડા શિવાનંદ ઝા અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદમાં લોકડાઉનની સ્થિતીની સમીક્ષા કરવા માટે જાતે જ ગૃહપ્રધાન અને પોલીસવડા આવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ તેમની સાથે જોડાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ 538 નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

 

FB Comments