લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના

Gujarat HM Pradipsinh Jadeja makes important announcements for LRD recruitment

લોકરક્ષક દળની પરીક્ષાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લોક રક્ષક બોર્ડને 20 ટકા વેઇટિંગ લિસ્ટ બનાવવાની સૂચના આપી છે. જેના કારણે વેઈટિંગ લિસ્ટ વાળા ઉમેદવારોને સરકારી નોકરીની તક મળે તો, સામાન્ય વર્ગની 1578 મહિલા લોક રક્ષકના દસ્તાવેજોની ચકાસણી તથા કોર્ટે આપેલા ચૂકાદાને અનુસંધાને બાકીની મહિલાઓની પસંદગી થઈ રહી હોવાનું જણાવ્યું.

READ  અમદાવાદ: યુવતીને હેરાનગતિ કરનાર શખ્સ સામે ફરીથી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, અગાઉ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments