VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે દાવા કર્યો છે કે વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસારે થશે, ગુજરાત પર ખતરો નહી રહે. કેટેગરી 2નું વાવાઝોડું કેટેગરી 1માં પરિવર્તિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરથી ઓખા સુધીનો જે પટ્ટો છે. તે વાવાઝોડાનું વર્તુળ છે, તે દુર નહિ થાય ત્યાં સુધી આ રોદ્ર સ્વરૂપ જોવા મળશે સાથે વરસાદ પણ જોવા મળશે. પવનની ગતિ પણ સામાન્ય દિવસો કરતા થોડી વધુ જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Devotee donates Rs 39 lakh gold lamp to Shirdi's Sai temple - Tv9 Gujarati

આ પણ વાંચો: Big Breaking : વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ વધ્યુ આગળ, જુઓ VIDEO

 

v


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments