Video: મોડી રાત્રે જંગલનો રાજા રસ્તા પર આવી પહોંચ્યો, પછી જે થયું તે તમે જોતાં જ રહી જશો

સૌરાષ્ટ્રમાં જંગલનો રાજા રસ્તા પર આવે તે વાત એમ તો સામાન્ય છે. પણ જૂનાગઢમાં વધુ એક વાર જંગલનો રાજા રસ્તા પર ફરતો જોવા મળ્યો. વિસાવદર રોડ પર આવેલા બીલખા ગામ નજીક સાવજ જાહેર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો છે. જ્યાં સાવજ લટાર મારતા જોવા મળ્યા.

રાત્રિના સમયે જંગલના રાજા બહાર આવ્યા અને રસ્તા પર ફરતા હોય તેમ નજરે પડ્યા હતા. આ વીડિયો ત્યાંથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જોકે, થોડાક સમય બાદ સાવજ જંગલમાં જતો રહ્યો હતો.

A'bad: Case of selling of cannabis and liquor at Ramdevnagar; HM assures actions against responsible

FB Comments

TV9 Web Desk6

Read Previous

ખુશખબર! હવે તમે મુવી થિયેટરની જેમ ટ્રેનની ખાલી સીટ જોઈ શકશો અને TTE પાસે સીટ પણ માંગી શકશો

Read Next

કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને ઉગારવા માટે હવે આ દેશ આપશે સસ્તા દરે લોન, બે-અઠવાડિયામાં પાકિસ્તાનને મળી જશે 4.1 બિલિયન ડોલર રુપિયા

WhatsApp chat