રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. 3 ઓક્ટોબર બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત છે કારણકે વધારે વરસાદ પડવાને કારણે પાકને થવાની શક્યતા છે. તો બીજી બાજુ નવરાત્રીમાં વરસાદ પડવાની આગાહીથી ખેલૈયા નિરાશ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં BRTS કોરિડોરમાં AMTS અને STની બસ માટે નો-એન્ટ્રી, જાણો શા માટે કરાયો પ્રતિબંધ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠામાં ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments