વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો વિરામ બાદ ફરીથી કેવો પડશે વરસાદ

રાજ્યમાં વિરામ બાદ ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાશે. જેના કારણે ૨૮ ઓગસ્ટે ભારે વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૯.૩૮ ટકા વરસાદ વરસ્યો છે. તેની વચ્ચે વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

READ  VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત

આ પણ વાંચો: VIDEO: આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવ્યા ૫ ફુટ ઊંચા અને 60 કિલો વજનના ઈકો ફ્રેન્ડલી ગણેશજી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments