લોકડાઉનનો કડક અમલ, અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનારા 43 લોકો સામે ફરિયાદ

Gujarat lockdown: 43 people booked in Ahmedabad for violating lockdown guidelines| TV9News

કોરોના વાઈરસના લઈને સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો ભંગ કરીને પણ અમુક લોકો કોઈપણ કામ વિના બહાર નીકળતા ઝડપાયા હતા અને આવા લોકોની સામે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  કોરોના વાઈરસની સાવચેતીના રૂપે તમને કહેવામાં આવે છે કે તમે ઘરમાં રહો.  અમદાવાદ શહેર પોલીસે સઘન પૂછપરછ આદરી હતી અને આવા 43 લોકોની સામે ગુના નોંધ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!

આ પણ વાંચો :   સરકારની મોટી જાહેરાત! ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments