અમદાવાદ: મેયરે શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા કરી અપીલ

Gujarat lockdown Ahmedabad Mayor urges people to stay indoors

અમદાવાદના મેયરે શહેરીજનોને ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી હતી. તેમણે માતા બહેનોને પરિવારની સુરક્ષાની જવાબદારી ઉપાડવા હાંકલ કરી. તો મ્યુનિસિપલ કમિશનરે કોરોનાની ગંભીરતા સમજાવતા કહ્યું કે, આગામી 2 સપ્તાહમાં આપણે કેવો વ્યવહાર કરીએ છે, તે આપણું ભવિષ્ય નક્કી કરશે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે તેમના હરીફો સામે વિજય મેળવશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments