ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો

maharashtra-new-cases-mumbai-patients

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. આજે સવારે 10 વાગ્યા બાદ રાજ્યમાં કુલ નવા 104 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ 1376 પોઝિટીવ કેસ થયા છે અને અમદાવાદમાં આંકડો 862 પર પહોંચ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 53 લોકોના મોત થયા અને 93 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

READ  ટેક્સ, પેન્શન, બૅન્કિંગ, ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત આ નિયમો આજથી બદલાયા, સામાન્ય લોકો પર થશે આ અસર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments