ગુજરાતમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ

Gujarat ma corona na vadhu 45 case nodhaya ahmedabad ma nava 31 case

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 617એ પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના વધુ નવા 45 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ માત્ર અમદાવાદમાં, 9 કેસ સુરતમાં, ભાવનગર-દાહોદમાં 1 કેસ, ગાંધીનગરમાં 1 કેસ અને મહેસાણામાં વધુ 2 નવા કેસ નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Narmada water drying up near Bharuch

ઉલ્લેખનીય છે કે અમદાવામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 351 પર પહોંચી છે. જ્યારે દેશમાં કોરોનાની કુલ સંખ્યા 10 હજારને પાર પહોંચી છે, જેમાં એક્ટિવ કેસની સંખ્યા 8555 અને 1178 લોકો એવા જે કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ત્યારે કોરોના વાઈરસના લીધે 342 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ  અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરિતને ગુજરાત ATSએ અડાલજ પાસેથી ઝડપ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments