ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO

ફરી ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઉંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસું રેખા પસાર થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. રાજ્યભરમાં આગામી 4 દિવસમાં સાર્વત્રિક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.

READ  Suspected man detained near Indo-Pak border, Banaskantha - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સલમાન ખાનને ફરી એકવાર મળી મારી નાખવાની ધમકી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વરસાદમાં આગ! વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

 

FB Comments