આગામી 2 દિવસમાં રાજ્યભરમાં હળવો વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આગામી 2 દિવસમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દરિયાકિનારના વિસ્તારોમાં અને મધ્યગુજરાતમાં પણ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી છે .

પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની અંદર વેસ્ટૅન ડિસ્ટર્બન્સ સર્જાયુ તેની અસરથી ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

 

સાથે સાથે ગુજરાતના આ વિસ્તારો સહિત મધ્યગુજરાતની અંદર ગરમીમાંથી રાહત મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સ્થિતી આગામી 2 દિવસ સુધી રહેશે તેથી ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે અને કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે.

 

Top News Stories From Gujarat: 24/7/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

આ છે તે 11 ખેલાડીઓ જેમનું વલ્ડૅ કપમાં રમવાનું લગભગ નક્કી

Read Next

‘ચોર ચોર’ કહેવુ રાહુલ ગાંધીને પડશે ભારે? વડાપ્રધાનને ચોર કહેવાના મામલે સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

WhatsApp પર સમાચાર