આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આ રહેશે સ્થિતિ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં સીઝનનો હજુ 8 ટકા જ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી આપવામાંં આવી છે તેમાં ખાસ કરીને આવનારા પાંચ દિવસ સુધી કોઈપણ ભારે વરસાદની સંભાવના નહિવત છે. ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે પણ ધીમીધારે જ પડશે.

આ પણ વાંચો: ધન્ય છે ગુજરાતના ખેડૂત! વિકસાવી એવી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ કે તમને પણ ગર્વ થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શેલા ગામના બિલ્ડરે રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા, જાસપુર કેનાલમાંથી મળી લાશ

 

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પણ હજુ વરસાદની ખાસી એવી જરુરિયાત છે કારણ કે આ ચોમાસાનો 8 ટકા જ વરસાદ વરસ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments