નવસારી: અક્ષરધામ જેવુ ભવ્ય મંદિર! મહંતસ્વામીની નિશ્રામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે

gujarat-mini-akshardham-like-temple-constructed-in-navsari-akshardham-jevu-bhavya-mandir-mahantswami-ni-nishra-ma-pranpratishtha-mahotsav-thase

BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ-દુનિયામાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરી લોકોને આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારીમાં મીની અક્ષરધામ જેવુ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. રાજનગર માર્બલમાંથી બનેલું ભવ્ય મંદિર દક્ષિણ ગુજરાતના શ્રધ્ધાળુ માટે આસ્થાનુ કેન્દ્ર બન્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે

મહત્વનું છે કે 1985માં પ્રમુખસ્વામી મહરાજના હસ્તે નવસારીના ગ્રીડ ખાતે મંદિર બનાવવામાં આવ્યુ હતું. ત્યારે દક્ષિણ ગુજરાતનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવાનુ સપનુ પ્રમુખસ્વામી મહારાજે જોયુ હતુ અને 7 વર્ષ પહેલા પ્રમુખસ્વામી મહારાજના હસ્તે જ સ્તંભ રોપણ કરવામાં આવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?

 

 

હાલ દોઢ એકર જમીન પર ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ભવ્ય મંદિર નવલુ નજરાણુ બની ગયું છે અને મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: બેડમિન્ટન જગતમાં ભારતને અનેક સિદ્ધીઓ અપાવનાર ખેલાડી સાઈના નેહવાલની ભાજપમાં ‘એન્ટ્રી’

FB Comments