વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

વરસાદને લઈને ફરીથી હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ફરીથી મેઘમહેર થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

ગુજરાતમાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડી શકે છે.

READ  Divyang girl seeks govt help for studies, Vadodara - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

 

Oops, something went wrong.
FB Comments