ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતા લોકો માટે ખુશીના સમાચાર, પરિવહન વિભાગે કરી અગત્યની જાહેરાત, જુઓ VIDEO

રાજ્યના વાહનચાલકો માટે પરિવહન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ઓટોમેટિક કાર વડે પણ વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અત્યાર સુધી વાહનચાલકો માત્ર મેન્યુઅલ ગિયરવાળી કાર વડે જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકતા હતા અને ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઓટોમેટિક કારનો સમાવેશ કરવામાં નહતો આવતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: કલાકારોના એવોર્ડ વાપસી બાદ માફીનો વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે પરિવહન વિભાગે નવી જાહેરાત કરી છે અને વાહનચાલકો ઓટોમેટિક કાર વડે પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય વાહનચાલકોને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે અને વાહનચાલકો સરળતાથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

READ  રાજકોટ: દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, રસ્તા પર દારૂની નદીઓ વહી!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments