ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી ઓછું દૂર રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ઓલપાડમાં SDRFની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

વાવાઝોડાની આશંકાને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સીધા જ વાવાઝોડાની ચપેટમાં આવી શકે છે.  આમ ગુરુવાર સુધીમાં ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ યથાવત છે.

આ પણ વાંચો:  અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  10 કલાક વીજળી મળતી નથી, મીટર ભાડામાં વધારાને લઈને ખેડૂતોએ કાઢી રેલી, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments