VIDEO: રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી રહી છે

રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હાલ લોકોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ધીરે ધીરે થાળીમાંથી ગાયબ થઇ રહી છે. ત્યારે APMCમાં જે ડુંગળી 60થી 65 રૂપિયે કિલો વેચાઈ રહી છે. તે જ ડુંગળી છૂટક બજારમાં 100થી 120 રૂપિયા વેચાઇ રહી છે. ભાવમાં વધ-ઘટના કારણે એક બાજુ વચેટિયા તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તો બીજી બાજુ લોકો ડુંગળી ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બની રહ્યા છે.

READ  5 મિનિટમાં આ રીતે ચેક કરો કે તમારા વાહનને મેમો મળ્યો છે કે નહીં?

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો APMC સેક્રેટરીએ ડુંગળીના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી છે. APMC સેક્રેટરીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ડુંગળી અન્ય દેશમાંથી આયાત કરવામાં આવશે. ઉપરાંત બજારમાં પણ નવો માલ આવવાની શરૂઆત થઈ જશે. એટલે ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે.

READ  દારૂ વહન કરતી મહિલાઓ પાસે હપ્તો વસુલ કરતા RPF પોલીસના જવાનનો VIDEO થયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments