કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિપ્રધાન આર.સી.ફળદુનું નિવેદન, જુઓ VIDEO

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વરસાદના કારણે જ્યાં ખેડુતોને નુક્સાન થયુ હશે, ત્યાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સ્વચ્છ રેલવે સ્ટેશન સર્વેક્ષણ, સબર્બન ગ્રુપમાં સુરત શહેર પ્રથમ સ્થાને, જુઓ VIDEO

 

 

અધિકારીઓને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. જામનગરમાં સરદાર પટેલની 144મી જન્મ જયંતીના અવસરે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ આ નિવેદન આપ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments