શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, બોર્ડના પેપરની ચકાસણી 31 માર્ચ સુધી નહીં થાય

Gujarat Paper checking halted by education dept till March 31 due to coronavirus outbreak

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડના પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવી છે. આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર બોર્ડના પેપરની ચકાસણી નહીં કરવામાં આવે. કોરોના વાઇરસના પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PM NARENDRA MODI ફિલ્મમાં ‘રતન તાતા’ની પણ થઈ એન્ટ્રી, આ ACTORનું વર્ષો જૂનું સપનું પૂરું થયું ! CLICK કરો અને જાણો કોણ છે એ ખુશનસીબ ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments