સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન: જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે

Gujarat: People restrict their movement on roads as the entire state is under lockdown till March 31

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે.

READ  જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ: દુનિયાભરમાં કેવી છે પરિસ્થિતિ જાણો સમગ્ર વિગત

આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments