ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે મળ્યો એવોર્ડ

Gujarat police gets prestigious 'President's Colours'

ગુજરાત પોલીસ માટે આજનો દિવસ ઐતિહાસીક છે. ગૌરવની આ ક્ષણે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું વિશેષ સન્માન ‘નિશાન’ અપર્ણ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયુડુના હસ્તે આ સન્માન અર્પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ નરોડાના MLA થાવાણીએ મહિલાને માર માર્યા બાદ પીડિતાએ પ્રતિક્રિયાની સાથે આ આક્ષેપો કર્યા

 

ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે આ સન્માન ગુજરાત પોલીસને એનાયત કરાયું. દેશમાં આ સર્વોચ્ચ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય બન્યું છે. “આ અગાઉ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા રાજ્યને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન મળી ચુક્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દરિયાપુર વિસ્તારમાં ઈમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 5 લોકોને બચાવવામાં આવ્યા

 

 

FB Comments