કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO

જો તમે વિદ્યાર્થી છો અને ઘરેથી કોલેજ કે સ્કૂલનું કહીને નીકળ્યા છો. પરંતુ ઘરે જવાને બદલે, બગીચામાં કે અન્ય સ્થળ પર મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યા છો. તો તમારી હવે ખેર નથી. તમે ભલે માતા-પિતાની આંખમાં ધૂળ નાંખી દેશો. પરંતુ પોલીસના હાથોથી નહીં બચો. રાજકોટમાં પોલીસે આવા જ ગુલ્લીબાજોને પાઠ ભણાવ્યો છે. રેસકોર્ષ ગાર્ડનમાં શાળા-કોલેજ છોડીને ફુરસદની પળો માણતા યુવકોને ક્રાઈમ બ્રાન્ચે પાઠ ભણાવ્યો છે.

READ  અમદાવાદ: ખાવાના પડી રહ્યાં છે ફાંફા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને મુશ્કેલી

આ પણ વાંચો: મુસાફરો ભરેલી રિક્ષા દોડી રહી છે રેલવે પ્લેટફોર્મ પર! VIDEO થયો વાયરલ

તમામ યુવકોને પકડીને તેમની પાસે ઉઠક-બેઠક કરાવી. તેમને ચેતવણી પણ આપી કે, ગાર્ડનમાં બેસી રહ્યા વિના અભ્યાસ પર ધ્યાન આપે. ગુલ્લીબાજોને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ VIDEO હવે એ તમામ ગુલ્લીબાજો માટે શીખ છે. જેઓ આવા સ્થળો પર ટોળે વળી બેસી જ રહે છે અને અભ્યાસ પર ધ્યાન નથી આપતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આકસ્મિક ધનલાભ થવાથી ચિંતાઓ હળવી થશે

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments