VIDEO: ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. જોકે તે પહેલા ટ્રાફિક પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટસ ખાતે રોડ કોલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો પાસે દંડ વસૂલતા પહેલા પોતે આ નિયમોનું પાલન ચુસ્તપણે કરે અને જે બાદ શહેરીજનો પાસેથી દંડ વસૂલે તે વાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

READ  અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી NCPના ઉદયન રાજે ભોંસલેએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત નવા નિયમ લાગુ થવાની સાથે જ શહેરમાં ઘર્ષણથી સ્થિતિ વણસે નહીં તે માટે પણ માર્ગદર્શન અપાયું. આ ઉપરાંત, ડીજી લોકર અને એમ.પરિવહન એપ્લિકેશ પોતે ડાઉનલોડ કરશે. જેમાં જરૂરી દસ્તાવેજો એડ કરશે. વાહનચાલકોને તેની સમજ કેવી રીતે આપે તે અંગે પણ જરૂરી સૂચનો કરાયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

 

FB Comments