અમદાવાદમાં આજે પણ ગરબા કેન્સલ થતા ખેલૈયાઓ થયા નિરાશ, જુઓ VIDEO

શહેરમાં વરસાદને લીધે મોટાભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ રાખતા ખૈલાયા નિરાશ થયા છે. નવરાત્રીની શરૂઆત થઇ છે પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં બેથી ત્રણ દિવસ નવરાત્રીના ગરબાનુ આયોજન છેલ્લી ઘડીએ કેન્સલ કરવું પડયું છે. કલબના ગરબાના પાસ મેળવનાર સભ્યો તથા અન્યોને ગરબા પાસ રૂપિયા રિફંડ કરવામા આવી રહ્યા છે. નવ દિવસ સુધી વરસાદી માહોલના કારણે આયોજનકો ચિંતામાં પડી ગયા છે. ગરબા માટે પાર્ટી પ્લોટોમાં એડવાન્સ રકમ જમા કરાવીને ઓરકેસ્ટ્રાને પણ પેમેન્ટ ચૂકવાઇ ગયા હોય ત્યારે ગરબા વરસાદના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં લાખો રૂપિયાનુ નુકસાન પણ સહન કરવુ પડશે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Devotees gather at Sarangpur Hanuma temple ahead of Kali chaudas-Tv9

 

FB Comments