VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

ડાંગમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આહ્વા બજારમાં પાણી ફરી વળતા વેપાર ધંધાને અસર થઈ હતી. ગીરીમથક સાપુતારામાં પણ વરસાદને પગલે પાણી ભરાતા લોકોને તકલીફ પડી હતી. અને જનજીવન ખોરવાયું હતુ.

આ પણ વાંચો: અમદાવાદ: ટૂર ઓપરેટરો પર GST વિભાગનો સપાટો, રાજ્યમાં 9 કંપનીની 21 જગ્યા પર દરોડા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments