ભરૂચ પંથકમાં ભારે પવન સાથે સતત ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ભરૂચ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હાંસોટ, નેત્રંગ અને વલિયામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. અને વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે.

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મોદી કેબિનેટે બધા જ ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય

FB Comments