VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ, 2 ગામ બન્યા સંપર્ક વિહોણા

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ છે. મુલધર ગામનો કોઝ વે ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝ વે પાણીમાં ગરકાવ થતા મુલધર, ટીમબી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામજનોને બોડેલી જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરી 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી રહ્યો છે.

READ  નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: સુંધા માતા પર્વત પર ભારે વરસાદ, મંદિર પરિસર માંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments