VIDEO: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચલાલાના વાવડી ગામે ૧ કલાકમાં ૩ ઇંચ વરસાદ

અમરેલીમાં અનેક સ્થળો પર ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જીવાપર-કાતરના માર્ગ વચ્ચેથી પસાર થતી રાયડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ રાજુલામાં દોઢ ઈંચ અને ચલાલાના વાવડી ગામમાં 1 કલાકમાં ધોધમાર 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે.

READ  Banks recovered more money than insurance from Farmers; Gujarat HC issues notice to govt - Tv9

આ પણ વાંચો: ગુજરાતમાં 40થી વધુ IPS ઓફિસરની બદલીના એંધાણ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા-એજન્સીઓને મજબૂત કરવા માટે નિર્ણય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments