મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક ભારે વરસાદ, જુઓ VIDEO

આ તરફ મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વિજાપુર, મહેસાણામાં ભારે વરસાદ પડ્યો. તો ઉંઝા, જોટાણા, કડી, વડનગર, બેચરાજી, સતલાસણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો: પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો. તો મહેસાણા શહેરમાં 4 ઈંચ, ઊંઝામાં 2 ઈંચ, જોટાણામાં 2 ઈંચ, કડીમાં 1.8 ઈંચ, વડનગરમાં 1.45 ઈંચ, બેચરાજીમાં 1.25 ઈંચ અને સતલાસણામાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

READ  સુરક્ષા-આર્થિક બાબતો પર વડાપ્રધાન મોદીએ બનાવી 8 કમિટીઓ, જાણો કોના કોના નામ છે સામેલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments