સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO

સાબરકાંઠા પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ સાબરકાંઠાના વડાલીમાં બપોર બાદ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિજયનગર અને પોશીનામાં બપોર બાદ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા પંથકમાં લાંબા સમય બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે.

READ  અમદાવાદમાં ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસ વધ્યા! બેવડી રૂતુનો અનુભવ થતા શહેરમાં રોગચાળો વકર્યો

આ પણ વાંચો: 2 પોલીસકર્મીઓ વચ્ચે થયો ઝઘડો, એકબીજાને અપશબ્દો કહીને મારામારી કરી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments