VIDEO: અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ, મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ જામ્યું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO

ભીલોડા અને મોડાસા પંથકમાં 24 કલાક દરમિયાન 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જે બાદ નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સાથે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વાત્રક ડેમમાં પાણીની આવક વધી છે.. જેના કારણે વાત્રક ડેમમાં જળસપાટી 128.47 મીટર પહોંચી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

[yop_poll id=”1″]

 

FB Comments