બનાસકાંઠા: બે ગામને જોડતા પુલ પર ભરાયુ 2 ફૂટ જેટલું પાણી, જુઓ VIDEO

બનાસકાંઠાના દિયોદરના સોની ગામમાં વરસાદી પાણી ભરાયું છે. ગામની મુખ્ય કેનાલ તથા બે ગામને જોડતા પુલ પર પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પુલ પર બે-બે ફૂટ જેટલું પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ખુબ જાણીતા Bollywood અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

 

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments