VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ તલોદમાં પોણા 4 ઈંચ વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તલોદ, હિંમતનગર, વિજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, તલોદમાં પોણા 4 ઈંચ, હિંમતનગરમાં 2.5 ઈંચ, વિજયનગરમાં 2 ઈંચ, પ્રાંતિજમાં 2 ઈંચ, ઈડરમાં પોણો ઈંચ, વડાલીમાં અડધો ઈંચ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: VIDEO: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ બાદ મેરિયા નદી બે કાંઠે વહેતી થઈ, 2 ગામ બન્યા સંપર્ક વિહોણા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Stuffed Capsicum & Mango Cookies - 5 Star Tadka

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments