VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

રાજકોટના ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી હતી. જોકે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ

અને હાલ વેણુ ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જોકે વેણુ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડેમ કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અને જરૂર જણાશે તો આ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. હાલ તમામ સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments