ગીરસોમનાથઃ સરસ્વતી નદીમાં આવેલા ઘોડાપૂરમાં કૂદકા મારતા યુવાનોનો VIDEO થયો વાયરલ

ગીરસોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં વહેતા પાણીમાં જીવના જોખમે કૂદકા મારતા યુવાનોનો VIDEO વાયરલ થયો છે. તાલાલામાં ભારે વરસાદ બાદ સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. યુવાનોએ નદીના પાણીમાં કૂદકા મારી મજા લીધી.

આ પણ વાંચો: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

ઘડાપુરના વહેણમાં યુવાનો જાણે સ્વિમિંગ પૂલમાં કૂદકા મારતા હોય તેમ નદીના વહેણમાં કૂદી રહ્યાં છે. સમગ્ર VIDEOમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવાનો નદીમાં કૂદકા મારી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાગરદાણના રૂ.22.50 કરોડ માટે દૂધસાગર ડેરીએ અમૂલ ફેડરેશનને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments