ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ સજ્જ બન્યો છે. કોંગ્રેસના બે ઉમેદવારો 25 તારીખે 12 કલાક અને 39 મિનિટે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે ધારાસભ્યોની સંખ્યા પૂરતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી

કોંગ્રેસની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રહેલી છે. જો કોંગ્રેસની ફેવરમાં ચુકાદો આવે તો કયા ઉમેદવારને ઉતારવો તેને લઈને પણ કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે.

READ  અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments