રાજ્યસભાની 2 સીટ જીતવા કોંગ્રેસની નવી રણનીતિ? જાણો કોની સાથે થઈ રહી છે ચર્ચા?

Gujarat: Rajya Sabha Elections; Congress leaders begin discussions with BTP| TV9News

રાજ્યસભાનો જંગ ગુજરાતમાં અલગ રીતે જ ચાલી રહ્યો છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડી ગયા છે. જો કે કોંગ્રેસ માટે પણ 2 જીત સીટ પહેલાં પણ એક એક સીટનું મહત્વ હતું અને જ્યારે એક કરતાં વધારે ધારાસભ્યોના રાજીનામા પડતાં કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે.  ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે કોંગ્રેસના નેતાઓ વાટોઘાટો કરી રહ્યાં છે અને 1 મત કેવી રીતે હાસલ કરી શકાય તેને લઈને સંપર્ક શરૂ થયા છે.  એવું કહેવાય છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહને સેફ કરીને ભરતસિંહને પોતાના દમ પર સીટ લડવા માટે મંજૂરી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળા દ્વારા પથ્થરમારો

જો કે કોંગ્રેસ 26મી માર્ચના રોજ વિધાનસભામાં ચિત્ર સ્પષ્ટ થશે કે કોંગ્રેસ 2 સીટ જીતી શકે છે કે નહીં. ભાજપના નેતાઓ 3 સીટ જીતવાનો દાવો કરી રહ્યાં છે તો કોંગ્રેસના નેતાઓ પણ બંને સીટ પર લડીશું અને બંને સીટ જીતીશું એવો દાવો કરી રહ્યાં છે. આમ ગુજરાતમાં રાજ્યસભાને લઈને રાજકારણ ગરમાયું છે.

READ  દગાબાજ ચીનના દાંત ખાટા કરવા રાફેલથી સજ્જ થશે વાયુસેના, ચીન સાથે સીમા વિવાદને લઈને જુલાઈમાં ભારતને છ રાફેલ વિમાન સોપશે ફ્રાંસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments