VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ

Gujarat: Ration card holders gather to collect free grains provided by state govt from today

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત

READ  VIDEO: ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક પાંચ લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 12830 લોકોના કરાયા ટેસ્ટ

જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. રાજ્યમાં અનાજ વિતરણના કાર્ય માટે વિસ્તાર દીઠ 3-4 લોકોની કમિટી બનાવવામાં આવશે. તો 4 એપ્રિલથી જેમની પાસે રેશનકાર્ડ ન હોય તેવા પરપ્રાંતિય મજૂરોને પણ અનાજનું વિતરણ કરાશે. રાજ્યમાં અનાજના જથ્થાનું વિતરણ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પુરવઠા સચિવે કહ્યું કે વિતરકોનો કોઈ વિરોધ નથી. જો વિરોધ હશે તો પણ અમે હેન્ડલ કરીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

 

FB Comments