રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં અત્યાર સુધીમાં 105% વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 10 તારીખથી વરસાદ ઓછો થવાની શક્યતાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી સૌરાષ્ટ્ર- કચ્છમાં સારા વરસાદની શક્યતા છે અને માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના અપાઈ છે.

READ  જેટ એરવેઝના પાયલટ અને એન્જિનિયરો સ્પાઈસ જેટમાં કામ કરવા માટે તૈયાર, આટલો મળશે પગાર?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વારાણસીના સામાન્ય રિક્ષાચાલક સાથે PM મોદીએ કરી મુલાકાત, દિકરીના લગ્ન સમયે PMને આપ્યું હતું આમંત્રણ

 

FB Comments