રાજ્યમાં અત્યાર સુધીમાં પડ્યો 103.02% વરસાદ, જળ સંકટ થયું દૂર, પાણીની નહી પડે તકલીફ, જુઓ VIDEO

રાજ્યમાં મેઘરાજાએ આ વર્ષે પુરેપુરુ હેત વરસાવ્યું છે. વરસાદે હાલ સમગ્ર રાજ્યને પાણીથી તરબોળ કરી નાખ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 103.02% વરસાદ વરસ્યો છે. હંમેશા ભુકુભઠ્ઠ રહેતું કચ્છ આ વર્ષે જળમગ્ન છે. સૌથી વધુ કચ્છમાં 125.86% વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 94%, તો દક્ષિણ ગુજરાતમાં કુલ 114.45% વરસાદ પડ્યો છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં 98.41% તો, ઉત્તર ગુજરાતમાં 82.95% વરસાદ સિઝનમાં નોંધાયો છે. જેને પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાયા છે.

READ  શું દહીં ખાવાથી શરદી-ઉધરસમાં રાહત થઈ શકે? આ રહ્યો સાચો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની સુરત APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1830, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Top News Headlines @ 9 AM : 26-11-2016 - Tv9 Gujarati

 

FB Comments