ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાયા: CM રૂપાણી

Gujarat registers 13 positive coronavirus cases till the date : CM Rupani Gujarat ma corona virus na 13 case nodhya: CM Rupani

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની ભારે દહેશત છે. કોરોના વાયરસના કારણે ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 13 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેની જાણકારી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી છે. ત્યારે રાજ્યની તમામ મેડિકલ કોલેજની હોસ્પિટલોને સતર્ક કરી દેવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: કોંગ્રેસે કરી 'બંધારણ બચાવો' કૂચ, કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ‘કોરોના’, એક પોઝિટીવ કેસ સામે આવ્યો

 

Oops, something went wrong.
FB Comments