ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો, અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક

Gujarat registers 16 new coronavirus positive cases Gujrat ma corona virus na case ma vadharo ahmedabad ma sthiti sauthi vadhare visfotak

રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધી રહ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 144 કેસ પૈકી 85 તો લોકલ સંક્રમણના છે. તેમાં અમદાવાદમાં સ્થિતિ સૌથી વધારે વિસ્ફોટક છે. અમદાવાદમાં 11 નવા કેસ સાથે કોરોનાના 64 દર્દી નોંધાયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદના આ ભૂલકાઓ પોતાનું ગ્રૂપ બનાવીને લોકોને આપે છે સ્વચ્છતાની સમજ, ઘરે ઘરે જઈને ફેલાવે છે જાગૃતિ

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 12,685 લોકોને હજી હોમ ક્વૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે નોંધાયેલા 11 નવા કેસ પૈકી રાજસ્થાનથી ટ્રાવેલ કરીને આવેલા 6, દિલ્લીના 3 લોકો છે. મહેસાણાના એક કોરોના પોઝિટિવ દર્દીનું નિઝામુદ્દીન કનેક્શન સામે આવ્યું છે. જ્યારે 2 લોકલ સંક્રમણના કેસ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments