VIDEO: હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ થશે, જાણો 1 ઓગસ્ટથી કેટલો લાગશે દંડ

Gujarat: Rs 500 fine for not wearing face mask, spitting in public from August 1

હવે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા પર એક સમાન દંડ જ વસુલવામાં આવશે. રાજ્યભરમાં હવે દરેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. તો જાહેરમાં થૂંકવા બદલ પણ 500 રૂપિયાનો દંડ થશે. 1 ઓગસ્ટથી આ નિયમ લાગુ થઈ જશે. આ રકમ અગાઉ 200 રૂપિયા હતી, વળી કેટલાક શહેરોમાં 500 રૂપિયા દંડ વસુલાતો હતો. એટલે કે અલગ અલગ જગ્યાએ દંડની રકમમાં તફાવત હતો. જોકે હવે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ થશે.

READ  Tv9 IMPACT: AMC swings into action, Thakkar nagar residents relieved

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments