રાજકોટ: રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ, કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા

Gujarat RS polls; 7 Congress MLAs may vote against party Rajkot rajyasabha ni chutani ne lai BJP ni kavayat tej congress na 7 MLA cross voting kare tevi shakyata

રાજકોટમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ છે. ત્યારે કોંગ્રેસના 7 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા છે. ભાંગફોડના બદલે ભાજપની નવી રણનિતી છે. ત્રીજો ઉમેદવાર ઉભા રાખવાને લઈને કેન્દ્ર મોવડી મંડળ સાથે પણ ચર્ચા થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા અલગ અલગ આગેવાનો અને સામાજિક આગેવાનોની ભાજપ મદદ લઈ રહ્યુ છે.

READ  VIDEO: કર ચોરીને લઇને રાજકોટમાં આવકવેરા વિભાગ એકશનમાં, એક સાથે 3 જગ્યા પર દરોડા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના ચોંકાવનારા આંકડા, અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો

FB Comments