VIDEO: રાજ્યમાં આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે?

Gujarat: Several industrial units to resume operations today Rajya ma aaj thi kai kai seva ma sharu thase?

આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે અને ક્યાં વિસ્તારોમાં છૂટછાટ નહી મળે તેની વિગતો પર નજર કરીએ તો મહાનગર પાલિકા, નગરપાલિકાના હોટસ્પોટ વિસ્તાર તેમજ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં છૂટછાટ નહી મળે. હવે જે એકમોને છૂટછાટ આપવામાં આવી છે તેના પર એક નજર કરીએ તો હોસ્પિટલ, પશુ ચિકત્સા હોસ્પિટલ, સહિત પેથોલોજી લેબ, મેડિકલ ઓક્સિજનના એકમો તથા આવશ્યક સેવાઓમાં સહાય કરતી હોય એવી ખાનગી સંસ્થાઓને છૂટછાટ આપવામાં આવી છે.

READ  અમદાવાદના આ ડૉક્ટરે 10 વર્ષ પહેલા જ 'કોરોના વાઈરસ'નો ઈલાજ શોધી લીધો છે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત કૃષિ લક્ષી કામગીરીના એકમો પર નજર કરીએ તો બગીચાઓને લગતી પ્રવૃતિ સહિત પશુ ધનને લગતી પ્રવૃતિઓમાં છુટછાટ આપવામાં આવી છે. આમ, નાણાકિય, સામાજીક, મનરેગા, કાર્ગો સર્વિસ સહિતી છુટછાટ આપવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત: ફોટોન નામની લેસર કંપની બનાવ્યું વેન્ટિલેટર, મેડિકલ ટેસ્ટિંગ બાદ મુકવામાં આવશે માર્કેટમાં

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments