VIDEO: અનલૉક-2ને લઈને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

Gujarat: Shops can remain open till 8 pm, hotel/restaurants till 9 pm during 'unlock 2'

અનલૉક 2ને લઈને રાજ્યસરકારની મહત્વની જાહેરાત. રાજ્યમાં રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જ્યારે હોટેલ અને રેસ્ટોરાં રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PAAS convener Dinesh Bambhaniya addresses press conference over Hardik Patel's alleged Sex CD - Tv9 Gujarati

FB Comments